History

ઇન્ડિયન પબ્લિક સ્કુલ વિરમગામએપ્રિ.પ્રાથમિક,પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગોધરાવતું શિક્ષણ સંકુલોનું સંચાલન કરે છે. જે વિરમગામતેમજ તેની આસપાસ વિસ્તારનાલોકો નો  શૈક્ષણિક સપનાઓને સાકાર કરનારું આ શિક્ષણ સંકુલ અત્યાધુનિકશિક્ષણ સુવિધાઓ સાથે કાર્યરત છે.

 

ઉત્તમ કક્ષાની શિક્ષણ ફિલસુફી સાથે દીર્ઘઅનુભવ ધરાવતી વ્યક્તિના સંપૂર્ણ માર્ગદર્શનમાં આ સંસ્થા એક શાળા તરીકે જનહિ પરંતુ અનોખી સંસ્કૃતિ રૂપે ઉભરશે.

શિક્ષણ અને કલાના સુભગ સમન્વયને અભિવ્યક્તિઆપતો આ સંસ્થાનો Logo સંસ્થાની ફિલસુફીને વાચા આપે છે.અભ્યાસિક તેમજસહાભ્યાસિક પ્રવૃતિઓદ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીવિકાસનો પથદર્શક બને છે.

 

શિસ્ત,શિક્ષણ અને સંસ્કારોનું સંયોજન એટલેશ્રી ગઢ કેળવણી મંડળસંસ્થાનો ધ્યેયમંત્ર છે.

કોઈ પણ શૈક્ષણિક સંસ્થા બાળકના સર્વાંગીવિકાસ માટે કામ કરે છે. અમે પણ આ પરંપરાથી જુદું નહિ પરંતુ જુદી રીતે કામકરવાની નેમ ધરાવીએ છીએ. ગઢ  નગરને એક અનોખી શાળા-સંસ્કૃતિ આપવાના નમ્રપ્રયાસ રૂપે અમે નીચેની બાબતોને અમલમાં મુકવાનો સતત અને સઘન પ્રયાસ કરીશું

  • ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ
  • કાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
  • સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ
  • વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
  • In-Door & Out-Door Gamesમાટે અદ્યતન સુવિધા
  • ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ સાથે CBSEનાઅભ્યાસક્રમનું અનુસંધાન સાધી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસ્તરની સ્પર્ધાત્મકપરીક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન
  • જે તે વિષયના મુખ્ય વિષયશિક્ષક સાથે સહાયક શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન
  • કમ્પ્યુટર-લેબ અને ઓનલાઈન એક્ઝામની સુવિધા
  • અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
  • ગઢ ગામ તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા
  • સલામતી અને સુરક્ષાના હેતુથી સમગ્ર શિક્ષણ સંકુલને CCTV Cameraથી સજ્જ રાખવાનું આયોજન

School Notice

LATEST NEWS

Sep 19
Test News Test News Test News Test News Test News...

Test News Test News Test News Test News Test...

Our Gallery