Facility

સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ :-

✒ ૩૦,હજાર ચો.મીટર પથરાયેલું વિશાળ કેમ્પસ.
✒ કુદરતી અને શાંત રમણીય વાતાવરણમાં શિક્ષણકાર્ય.
✒ વિરમગામ-બહુચરાજી હાઇવે ઉપર.
✒ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ.
✒ એક જ કેમ્પસ માં હોસ્ટેલ તથા કેન્ટીન સુવિધા ઉપલબ્ધ.
✒ લેબોરેટરી,લાયબ્રેરી,કોમ્પ્યુટર લેબ.
✒ દરેક વર્ગમાં મયાદિત સંખ્યા.
✒ દરેક વિષયના નિષ્ણાત,અનુભવી સ્ટાફ.
✒ દરેક વિષય માટે યોગ્ય,ઉચિત,શ્રેષ્ઠ મટીરીયલ્સ.
✒ દર મહીને વળી મીટીંગ નું આયોજન.
✒ અધતન સાધનો થી સુસજ્જ પ્રયોગશાળા.
✒ ઈન્ટરનેટ જોડાણ સાથે વિદ્યાર્થી દિઠ કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ.
✒ વિદ્યાર્થીની નિયમિતતા, આર્દશતા,સમય પાલન સાથે તેયારી સુશુષ્ટ શક્તિઓના આધારિત પ્રવુતિઓ.

School Notice

LATEST NEWS

Sep 19
Test News Test News Test News Test News Test News...

Test News Test News Test News Test News Test...

Our Gallery